Today's reader tomorrow's leader
We don't just teach. We inspire.
Your Attitude determines your direction
There is No Elevator to success. You have to take stairs
Motivation is what gets you started. Habit is what keep you going.
A dream is just dream. A goal is dream with a plan and a deadline.
The roots of education are bitter, but the fruit is sweet.
Teachers open the door, but you must enter by yourself
માલિક નહિ, માળી બનીયે, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
સર્જનાત્મકતાની સાથે સંસ્કાર આપીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
બાળકને જીતત્તા જ નહિ, જીવતા પણ શીખવીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
હું જ કોડિયું, હું જ દીવડો, હું જ મને પ્રગટાવું...!!! હું જ મારો જીવન ઘડવૈયો...
સાત આકાશ પણ ટૂંકા પડે, ભીતરેથી વિસ્તરે જો બાળક...
બાળઘડતર દ્રારા રાષ્ટ્રનિર્માણ કરીયે, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
બાળપણ અને ભવિષ્ય બંને નિખારીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
ઉપગ્રહની સાથો-સાથ ઉપનિષદ પણ શીખવીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
ફક્ત એટિટ્યૂડ જ નહિ, આવડત પણ કેળવીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
સરળતા અને શાર્પનેસ બંને કેળવીએ, ચાલો, છોડ ને ખીલવા દઈએ...
દબાણ નહિ , દિશા આપીએ, ચાલો, છોડને ખીલવા દઈએ...
Quality is not an act... it's a habit...
“Teachers open the door, but you must enter by yourself.”
“Education is the most powerful weapon which you can use to change the world”
"બાળકોને ચારિત્ર્યની કેળવણી આપો , બીજું બધું તો એ અવકાશ મળતા આપ મેળે શીખી લેશે".
"બાળકોને એ શીખવો કે ગમે તે પરિણામ આવે પણ કદી જૂઠું ન બોલવું. ઉગ્રતા , ક્રોધ કે હિંસક વૃત્તિને કાબુમાં રાખવી."
શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ.
Winners never quit, Quiters never win.
Today's Learners... Tomorrow's Leaders...
A journey of thousands miles , starts from single step.